ઉત્સવ ઝાંખી

સૌ ભક્તો ને ભક્તિ અને ધર્મનીતિ ની લાગણી લાગેલી રહે એ માટે દર 2 વર્ષે પાર પ્રાંત માં એક ઉત્સવ કરવાનો સંકલ્પ પૂજ્ય બાપુશ્રી ની ગાદીએ થી મળેલો, અને 2019 માં આવનારા પૂજ્ય પુર્ષોત્તમલાલજી મહારાજ શ્રી ના 100 માં વર્ષ એટલે કે શ્રી સદ્ ગુરુ વંદના જન્મશતાબ્દી મહોત્સવ વાનથળ ખાતે કરવાનો , એ મુજબ ઉજવાયેલા દરેક ઉત્સવ ની ઝાંખી

શ્રીમદ્ ભાગવત રસામૃત મહોત્સવ - હરિદ્વાર (2008)

2008 માં વનથળ ગાદીએ થી મળે આજ્ઞા મુજબ પરપ્રાંત માં ઉજવાયેલો પ્રથમ ઉત્સવ

ડાકોર ધ્વજાજી મહોત્સવ - 2008

2008 માં વનથળ ગાદીએ થી મળે આજ્ઞા મુજબ પરપ્રાંત માં ઉજવાયેલો પ્રથમ ઉત્સવ ની સફળતા ના ભાગ રૂપે ડાકોર માં ધ્વજાજી ઉત્સવ

દ્વારકા ધ્વજાજી મહોત્સવ -2009

2008 માં વનથળ ગાદીએ થી મળે આજ્ઞા મુજબ પરપ્રાંત માં ઉજવાયેલો પ્રથમ ઉત્સવ ની સફળતા ના ભાગ રૂપે દ્વારકા માં ધ્વજાજી ઉત્સવ

12 કરોડ શ્રી સદગુરૂ મહામંત્ર મહોત્સવ (હરિદ્વાર) - 2011

2011 માં વનથળ ગાદીએ થી મળે આજ્ઞા મુજબ પરપ્રાંત માં ઉજવાયેલો બીજો ઉત્સવ , જેમાં 12 કરોડ મંત્ર લેખન , અને હરિદ્વાર ખાતે એનો દશાંશ માર્જન, તર્પણ અને હોમ આહુતિ

શ્રી વ્રજધામ મહોત્સવ (વૃંદાવન ) - 2013

2013 માં વનથળ ગાદીએ થી મળે આજ્ઞા મુજબ પરપ્રાંત માં ઉજવાયેલો ત્રીજો ઉત્સવ,

શ્રી શિવઆરાધના મહોત્સવ (હરિદ્વાર) - 2017

2017 માં વનથળ ગાદીએ થી મળે આજ્ઞા મુજબ પરપ્રાંત માં ઉજવાયેલો પાંચમો ઉત્સવ , 4 કૃષ્ણ પરમાત્મા ની ભાગવત કથાઓ બાદ, હરિ એટલે કે ભગવાન ભોળાનાથ માટે શિવઆરાધના મહોત્સવ

::     આયોજક     ::

પ.પૂ.બા.બ્ર.૧૦૮ ધર્મસેવાલંકાર વનથળ નિવાસી સદ્દગુરુદેવશ્રી પુરુષોત્તમલાલજી મહારાજ સેવાશ્રમ ટ્રસ્ટ
અને જન્મ શતાબ્દિ ઉત્સવ સમિતિ, પ્રચાર-પ્રસાર સમિતિ, બાંધકામ સમિતિ, ફાઇનાન્સ સમિતિના સૌને જય શ્રી કૃષ્ણ જય ગુરૂદેવ
આનંદ આશ્રમ, સનાતનધામ, વનથળ, તા. વિરમગામ, જી. અમદાવાદ.
સંપર્ક : ફોન : પ્રકાશભાઈ : ૯૪૨૮૧૫૧૯૦૭.